Hemchandracharya North Gujarat University

GENERAL INFORMATION

  • તમામ કોલેજોને જણાવવાનું કે, એપ્રિલ : 2025 ના પરીક્ષા ફોર્મ ભરવા અંગેના પરિપત્ર મુજબ જે કોલેજોએ Late Fee ની તારીખ 06/03/2025 થી 11/03/2025 સુધીમાં પરીક્ષા ફોર્મ ભરેલા હશે. તેમજ મેમો જનરેટ કરેલા હશે. તે મેમોનું પેમેન્ટ જ તારીખ 12/03/2025 થી 17/03/2025 સુધીમાં કરી શકાશે.જેથી તમામ કોલેજોએ તારીખ 11/03/2025 સુધીમાં ફરજીયાત મેમો જનરેટ કરી લેવાનો રહેશે.
  • તમામ કોલેજોને જણાવવાનું કે, એપ્રિલ : ૨૦૨૫ ના ગાળામાં લેવાનાર વિવિધ વિધાશાખાની રેગ્યુલર અને રીપીટર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-૨ ની પરીક્ષાઓના આવેદનપત્રો નિયત ફી સાથે ઓનલાઈન ભરવાની તારીખો 15/02/2025 થી 05/03/2025 છે તેથી 05/03/2025 સુધીમાં પરીક્ષા ફી નો મેમો જનરેટ કરી લેવો જે મેમો નું પેમેન્ટ 11/03/2025 સુધીમાં કરી શકાશે. જો 06/03/2025 ના રોજ મેમો જનરેટ કરવામાં આવશે તો લેટ ફીમાં મેમો જનરેટ થશે.તેમજ પરીક્ષા ફોર્મની લેટ ફી ભરવાની રહેશે.જેની નોંધ લેવા વિનંતી.
  • તમામ કોલેજો અને વિદ્યાર્થીઓને ERP પોર્ટલ સંબંધિત જો કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નં : 7600800719 નો સંપર્ક કરવો .