Hemchandracharya North Gujarat University

GENERAL INFORMATION

  • સંબંધિત તમામ સ્નાતક ,અનુસ્નાતક અને મેડિકલ કોલેજો ને જાણ કરવામાં આવે છે કે તારીખ 21/04/2025 થી શરૂ થતી તમામ ડિગ્રીની પરીક્ષાઓ માટે ઇન્ટરનલ વિષયના માર્ક્સની એન્ટ્રી સાથે સેન્ટર દ્વારા Absent Entry તારીખ 21/04/2025 થી 10/05/2025 દરમિયાન પૂર્ણ કરવાની રહેશે.
  • સંબંધિત તમામ સ્નાતક ,અનુસ્નાતક અને મેડિકલ કોલેજો ને જાણ કરવામાં આવે છે કે તારીખ 07/04/2025 થી શરૂ થતી તમામ ડિગ્રીની પરીક્ષાઓ માટે ઇન્ટરનલ વિષયના માર્ક્સની એન્ટ્રી સાથે સેન્ટર દ્વારા Absent Entry તારીખ 07/04/2025 થી 25/04/2025 દરમિયાન પૂર્ણ કરવાની રહેશે.
  • તમામ કોલેજો અને વિદ્યાર્થીઓને ERP પોર્ટલ સંબંધિત જો કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નં : 7600800719 નો સંપર્ક કરવો .